Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૂંટણી પહેલા રાજકોટ AAPમાં મોટા ભંગાણની શક્યતા, બે મોટા નેતા થયા નિષ્ક્રિય

ચૂંટણી પહેલા આપમાં નારાજગીનો દોર થયો શરૂ.રાજકોટ આપમાં મોટાભાંગણની શક્યતા.રાજભા ઝાલા અને ઇન્દ્રનીલ રાજગુરુ થયા નિષ્ક્રિયગુજરાતની ચૂંટણી ટાણે  રાજકોટ શહેરમાં આપ ઉભું કરવા મહત્વ જેનો મહત્વનો ફાળો છે તેવા રાજભા ઝાલા આપથી નારાજ હોવાનું સામે આવ્યું સતત સોશિયલ મીડિયામાં આપ માટે એક્ટિવ રહેતા રાજભા ઝાલા હાલ સાવ નિષ્ક્રિય થયા છે રાજભા ઝાલા અગાવ ભાજપમાં હતા અને પૂર્વ મુખ્યમંત્રી જૂàª
ચૂંટણી પહેલા રાજકોટ aapમાં મોટા ભંગાણની શક્યતા  બે મોટા નેતા થયા નિષ્ક્રિય
  • ચૂંટણી પહેલા આપમાં નારાજગીનો દોર થયો શરૂ.
  • રાજકોટ આપમાં મોટાભાંગણની શક્યતા.
  • રાજભા ઝાલા અને ઇન્દ્રનીલ રાજગુરુ થયા નિષ્ક્રિય
ગુજરાતની ચૂંટણી ટાણે  રાજકોટ શહેરમાં આપ ઉભું કરવા મહત્વ જેનો મહત્વનો ફાળો છે તેવા રાજભા ઝાલા આપથી નારાજ હોવાનું સામે આવ્યું સતત સોશિયલ મીડિયામાં આપ માટે એક્ટિવ રહેતા રાજભા ઝાલા હાલ સાવ નિષ્ક્રિય થયા છે રાજભા ઝાલા અગાવ ભાજપમાં હતા અને પૂર્વ મુખ્યમંત્રી જૂથથી નારાજ હોવાથી ભાજપથી વિખુટા પડીયા અને આપમાં જોડાણ કર્યું હતું 
ત્યારે બીજીતરફ આપમાં ફૂલ ઍક્ટિવ રહેતા રાજભાની અચાનક નારાજગીથી ભાજપને મોટો ફાયદો થશે તો સાથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ નારાજ હોવાનું સામે આવ્યું છે. ઇન્દ્રનીલ રાજગુરુ પણ છેલ્લા થોડા સમયથી નારાજ છે ઇન્દ્રનીલ રાજગુરુ આપમાં જોડાયા બાદ સતત એક્ટિવ હતા. જે અચાનક જ નિષ્ક્રિય થઈ ચૂક્યા છે જેથી તેનો સીધો ફાયદો ભાજપને થશે. દિલ્હી મોવડી મંડળે તેમને મહત્વ ન આપતા હોવાની ચર્ચાઓ સામે આવી હતી. ત્યારે બીજી તરફ કેટલાક  દિવસોથી બંને આગેવાનો સ્થિર થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે
Advertisement
Tags :
Advertisement

.